Archive for February 22nd, 2011
કેટલાક ઓછા જાણીતા ગુજરાતી શબ્દ/શબ્દસમુહ માટે એક શબ્દ…
Posted by: રોહિત વણપરીયા on February 22, 2011
Posted by: રોહિત વણપરીયા on February 22, 2011
ગુજરાતી ભાષામાં Print Publish થયેલ સાહિત્ય તો ઘણુંબધુ હશે. જેમાંનું બધુ સારૂ તો Net ઉપર મુકવું કોઇએકથી લગભગ શક્ય નથી. મારા વાંચન શોખ અને નોંધપોથીમાંથી "દીપમોતી" Blog ઉપર Post કરવાનો અને સાથેસાથે મારૂ કેટલુક Post કરવાનો મારો ઉદેશ છે. Net (કે અન્ય Blog/Site) ઉપર જે પહેલેથી જ છે તેને Copy-Paste કરીને બીજીવખત મુકવાનો કોઇ અર્થ નથી, એ "દીપમોતી" Blogનો સિધ્ધાંત છે. મારો પણ એવો આગ્રહ છે. ટુંકમાં દીપમોતી બ્લોગ ઉપર મુકવામાં આવેલી તમામ Post મારા દ્રારા Type કરીને જ મુકવામાં આવે છે. મારા સંતાનો દીપ અને પર્લનાં નામ ઉપરથી બ્લોગનું નામ દીપમોતી રાખેલ છે.
મારૂ આ કામ એ મારો શોખ છે. સમાન શોખ ધરાવનારાઓ સાથે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા રહીએ એમાં આનંદ આવે છે. મુલાકાતી મિત્રો ટીકા-ટિપ્પણ દ્રારા અભિપ્રાયો આપતા રહે એ જરૂર ગમશે. - આભાર,
રોહિત વણપરીયા @ રાજકોટ.
| Friends dating |
Blog at WordPress.com. | Theme: Ocean Mist by Ed Merritt.
આપનાં પ્રતિભાવો