કેટલાક ખોટા સૂત્રો… – – કિશોરલાલ મશરૂવાળા

પુરૂષ શ્રેષ્ઠ પ્રાણી છે, સ્ત્રી ઊતરતું છે; અથવા, ઊલ્ટું, પુરૂષ પામર પ્રાણી છે, સ્ત્રી દેવી છે;
પુરૂષ શિકારી છે, સ્ત્રી હરિણી છે; અથવા, ઊલ્ટું, પુરૂષ માછલો છે, સ્ત્રી માછણ છે;
પુરૂષ બુધ્ધિપ્રધાન છે, સ્ત્રી ભાવનાપ્રધાન છે;
પુરૂષ બહિર્મુખ છે, સ્ત્રી અંતરર્મુખ છે;
પુરૂષ કઠોર છે, સ્ત્રી કોમળ છે; અથવા, ઊલ્ટું, પુરૂષ દયાળું છે, સ્ત્રી નિર્દય છે;
પુરૂષ દીર્ઘ દ્રષ્ટ્રિનો છે, સ્ત્રી ટૂંકી દ્રષ્ટ્રિની છે;
પુરૂષ ઉદાર છે, સ્ત્રી સંકુચિત છે;
પુરૂષ ગતિ- અથવા આક્રમણ-શીલ છે, સ્ત્રી સ્થિતી- અથવા રક્ષણ-શીલ છે;
પુરૂષ વધારે વિકસીત છે, સ્ત્રી ઓછી વિકસીત છે; અથવા, એથી ઊલ્ટું;
પુરૂષ આધાર છે, સ્ત્રી આશરો લેનારી છે;
પુરૂષ સબળ છે, સ્ત્રી નિર્બળ છે;
પુરૂષને સ્ત્રી વિના ચાલી શકે, સ્ત્રીને પુરૂષ વિના ન ચાલે;
પુરૂષ ઉત્પાદક છે, સ્ત્રી વ્યવસ્થાપક અને સંરક્ષક છે;
પુરૂષ ભ્રમણપ્રિય છે, સ્ત્રી ગૃહપ્રિય છે;
પુરૂષનું કાર્યક્ષેત્ર ઘરની બહાર છે, સ્ત્રીનું કાર્યક્ષેત્ર ઘરની અંદર છે.

My Other Gujarati Weblink : http://sites.google.com/site/dipmoti

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s