નરેન્દ્ર મોદીનાં (૧૯-માર્ચ-૨૦૦૩) પ્રવચનમાંથી.

મને એમ લાગે છે કે મારો ભાગ્યવિધાતા મારી જવાબદારી છે.

મને જે પળે જે જવાબદારી મળી એ જવાબદારીએ જ મારા ભાગ્યનો દરવાજો ખોલ્યો છે. વિધાર્થી તરીકેની જવાબદારી મળી, તો વિધાર્થી તરીકેની જવાબદારી પુરી કરી. અને ભાગ્યનો દરવાજો ખુલી ગયો. સમાજમાં સંગઠનની જવાબદારી મળી તો એ પુરી કરી અને ભાગ્યનો દરવાજો ખુલી ગયો. હમણાં પાંચ કરોડ ગુજરાતીઓએ જે નોકરી આપી છે એ પણ એક જવાબદારી જ છે. આ જવાબદારી નિભાવીશ તો ભાગ્યનો દરવાજો ખુલી જશે. મને લાગે છે જવાબદારી જ ભાગ્યવિધાતા છે. જો જવાબદારીને નિભાવીએ તો ભાગ્ય ચરણ ચૂમવા લાગે. મારો ધર્મ એ છે કે જે પળે જે જવાબદારી મળે એને નિષ્ઠાપુર્વક નિભાવવી, એને પરિપુર્ણ કરવાનો પ્રયાસ કરવો. ઇશ્વરનાં પ્રસાદરુપે એનો સ્વીકાર કરવો. ભાગ્ય એનું કામ કર્યા કરશે. પુરુષાર્થ જ જિંદગીની દિશા બદલી નાખે છે. પુરુષાર્થ જ પ્રેરણા જગાવતો હોય છે. આ મિત્રોને હું સદા-સર્વદા કહું છું કે અંધારા ઉલેચવા માટે આટલી મથામણ શાની? એક નાનકડો દીપ પ્રગટાવો એટલે અંધારુ આપોઆપ જતું રહેશે. આ મિજાજથી જિંદગીને જોવાનો પ્રયત્ન કરો. જિંદગીમાં ક્યારેક રુકાવટ આવતી હોય છે પણ બેસી ન રહેતાં, આગળ વધો, મંઝીલ જરુર મળશે.

નરેન્દ્ર મોદીનાં (૧૯-માર્ચ-૨૦૦૩) પ્રવચનમાંથી. (જયા મહેતા અનુવાદિત પુસ્તક વિમોચન વખતે)

(અહીં Blog ઉપર આ લખવાનું કારણ એ કે મોદીનું આ પ્રવચન કોઇનું તૈયાર કરેલી Script નહિં પણ Direct હતું. શું લાલીયા, મુલ્યા કે માયામાં આ જ્ઞાન કે ક્ષમતા છે? હા, ક્ષમતા એક જ છે, ગુજરાતને ભાંડવાની. એ સિવાય એ કરી પણ શું શકે?)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s