હિતોપદેશમાંથી…..

હિતોપદેશમાંથી…..

 – ત્યાં સુધી તો ભયથી બીવું, જ્યાં સુધી ભય આવી પહોંચ્યો ન હોય. પણ ભયને આવી પહોંચેલો જોઇને તો બીક ન લાગી હોય એ રીતે સામો ઘા કરવો જોઇએ.

 – આક્રમણ કરાયેલો શાણો માણસ જ્યારે હવે પોતાનું કશું જ હિત થઇ શકે તેમ નથી એવું જુએ ત્યારે લડતાં લડતાં શત્રુને સાથે લઇને મરણ પામે છે.

– જ્યાં ન લડવામાં નાશ ચોક્કસ હોય અને લડવામાં જીવનું જોખમ હોય, તેવા જ સમયને ડાહ્યાં માણસો લડાઇનો સમય કહે છે.

– સરખે સરખા બળવાન તથા પોતાનાથી ઓછા બળવાન સાથે પણ સમાધાન કરવાની ઇચ્છા રાખવી જોઇએ. કારણ કે લડાઇમાં વિજય મળવો શંકાસ્પદ હોય છે.

Link for My Gujarati Web – http://sites.google.com/site/dipmoti

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s