ગુજરાતી ભાષામાં અન્ય ભાષામાંથી આવેલા શબ્દો

ગુજરાતી ભાષાનાં

કોફી, પગાર, તમાકુ, બટાટા, ચાવી – આ શબ્દો પોર્ટુગીઝ ભાષામાંથી આવેલાં છે.

ચમચો, જાજમ, તોપ, સોદો – આ શબ્દો તુર્કી ભાષામાંથી આવેલાં છે.

હિસ્સો – આ શબ્દ અરબી ભાષામાંથી આવેલાં છે.

તાલુકો, સૂબો, દિવાન, કારકુન, મહેલ, કિલ્લો, દસ્તાવેજ, દરિયો, દગો, હવા, જમીન, આબાદી – આ શબ્દો ફારસી ભાષામાંથી આવેલાં છે.

વચન, પુસ્તક, કવિ, ગુરૂ, ધર્મ, કર્મ, ગાંઠ, ભાઇ, રાત – આ શબ્દો સંસ્કૃત ભાષામાંથી આવેલાં છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s