અમૃતવાણી

આ કળયુગમાં વગર મહેનતનું ધન મેળવનારા બધા જ દુર્યોધન છે અને જેની આંખમાં સદાય કામ વ્યાપેલો છે એ બધાય રાવણ છે.

– ડોંગરેજી મહારાજ
માહિતી – આ ડોંગરેજ મહારાજે તેમનાં જીવનમાં કથાઓ દ્રારા રૂપીયા ત્રીસ કરોડથી વધારે દાન એકઠું કરેલ અને દાનની બધી જ રકમનો ઉપયોગ કોઇ જ અંગત હેતુ વગર લોકકલ્યાણ માટે કરેલ.

ભગવદ ગીતામાં વધારે પડતાં ક્રિયાકર્મ યોગ્ય નથી એમ કહેતાં કહેવાયું છે કે-

“હે અર્જુન! બહુ ખાનારને, કેવળ નહિં ખાનારને, બહુ ઊંઘવાનાં સ્વભાવવાળાને તેમજ કેવળ જાગનારને યોગ સિધ્ધ થતો નથી.”

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s