મુલ્લા નસરૂદીન અને તેની મજાક

મુલ્લા નસરૂદીનનો સ્વભાવ રમૂજી હતો.

તેઓ મરણપથારીએ હતાં ત્યારે પણ તેમનો રમૂજ કરવાનો સ્વભાવ ગયો ન હતો. તેમની મરણપથારી પાસે તેની પત્ની કાળા કપડાં પહેરીને બેઠી હતી.

આ જોઇને નસરૂદીન બોલ્યાં, ‘અરે! આવા કપડાં શાં માટે પહેર્યા છે? સજીધજીને આવો.

પત્નીએ રડતે અવાજે કહયું, `કેમ સજીધજીને?’

નસરૂદીન બોલ્યા, `ખુદાનાં ફરિશ્તા જ્યારે મને લેવા ગમે ત્યારે આવી પહોંચે. તું સજીધજીને બેઠી હો એટલે સારી દેખાય તો તને લઇ જાય અને એ રીતે હું બચી જાવ ને!

એ પછી થોડીવારમાં મુલ્લા નસરૂદીને હંમેશા માટે આંખો મીંચી દીધી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s