મને ગમેલ આ Quotation

થોડા સમય પહેલા મૌલિક શાહ સંકલિત ‘પદચિન્હ’ પુસ્તક હાથમાં આવેલ. તેમાંથી મને ગમેલ આ Quotation મેં અહિં આપેલ છે. આશા છે કે એ તમને પણ ગમશે.

Creeds grow so think along the way, their bogus hide God. (સંપ્રદાયો માર્ગમાં એટલાં ગીચપણે વધી જાય છે કે એમની ઝાડી ભગવાનને ઢાંકી દે છે.) – લિઝેટ્ટે રીસે

An angry man opens his mouth and shuts his eyes. (ગુસ્સે થયેલો માણસ પોતાનું મોંઢુ ખોલે છે અને એની આંખો બંધ કરી દે છે.) – કેટો

The only thing necessary for the triumph of evil is for good man to do nothing. (અનિષ્ટનાં વિજય માટે માત્ર એક જ બાબત આવશ્યક છે, સારા માણસોની નિષ્ક્રિયતા.) – હોવર્ડ સ્મિથ

Never throw mud. You may miss your mark, but you will have dirty hands. (કદી કાદવ ના ફેંકશો. તમે નિશાન ચૂકી જશો તો પણ તમારા હાથ ગંદા થશે.) – જોસેફ પાર્કર

Corruption never has been compulsory. (ભ્રષ્ટાચાર કદી ફરજિયાત બન્યો નથી.) – એન્થોની એડન

He who refuses nothing, will soon have nothing to refuse. (જે કશાંની ના પડતો નથી એને ટૂંક સમયમાં કશું ના પાડવા જેવું રહેશે નહિં.) – માર્શિઅલ

He who excuses himself accuses himself. (જે પોતાને માફ કરે છે તે પોતાને જ દંડે છે.) – ગેબ્રિઅલ મોરિયર

A man should be upright, not be kept upright. (માણસે પ્રમાણિક બનવું જ જોઇએ, એને પ્રમાણિક રાખવો ના જોઇએ.) – માર્ક ઓરેલિયસ

Too see what is right and not to do it, is want of courage. (સાચુ શું છે એ જાણવું અને એમ ન કરવું એ હિંમતનો અભાવ છે.) – કોન્ફયુશિયસ

Caution is the oldest child of wisdom. (સાવચેતી એ ડહાપણનું સૌથી મોટુ સંતાન છે.) – વિકટર હ્યુગો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s