કબીર-વાણી

પ્રેમન બાડી ઉપજૈ, પ્રેમ ન હાટ બિકાય ।

રાજા પરજા જેહિ રૂચૈ સીસ દેહ લઇ જાય ॥

પ્રેમ કાંઇ વાડીમાં ઊગતો નથી કે બજારમાં વેચાતો નથી. રાજા કે પ્રજા જે કોઇને એ પસંદ પડે તે શિરને સાટે એ લઇ જાય.

પાની મિલે ન આપકો ઔરન બકસત છીર ।

અપન મન નિસચલ નહીં ઔર બંધાવત ધીર ॥

તારી પોતની પાસે પાણી નથી અને તું બીજાને દૂધની વાતો કરે છે? ખુદ તારૂ પોતાનું જ મન સ્થિર નથી ને બીજાને તું ધીરજની વાતો કરે છે?

બાજીગર કા બંદરા ઐસા જિઉં મન સાથ ।

નાના નાચ નચાય કૈ રાચૈ અપને હાથ ॥

મદારી માંકડાને નચાવે એ જ રીતે મન પરાધીન જીવાત્માને નચાવે છે, છતાં જીવ તો પાછો મનનાં હાથમાં જ રાજી રહે છે.

કબીર-વાણી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s