મોટરનાં ટાયરની એક સમયે અમેરિકામાં ખૂબ જ તંગી હતી…

મોટરનાં ટાયરની એક સમયે અમેરિકામાં ખૂબ જ તંગી હતી. એ વખતે એક સ્વરૂપવાન સ્ત્રીએ લગ્ન માટે આ પ્રકારની જાહેરાત અખબારમાં આપેલી. આ જાહેરાતમાં જણાવેલ કે, ‘તે સ્વરૂપવાન છે અને એની પાસે ચાર ટાયરો હતાં.’ આ જાહેરાતનાં જવાબમાં એક જુવાને એની સાથે લગ્ન માટે સંમંતી આપી દીધી હતી, પરંતુ એ પહેલાં પેલાં જુવાને પેલા ચાર ટાયરોનાં ફોટા જોવા માટે મંગાવ્યા હતાં. (સમયગાળો ઇ.સ.૧૯૪૭ની આસપાસનો) – અમેરિકા વિશેનાં વાર્તાલાપમાંથી – ગગનવિહારી મહેતા

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s