રામનારાયણ પાઠકનાં એક કાવ્યમાં…

રામનારાયણ પાઠકનાં એક કાવ્યમાં આ રીતનો ભાવ વ્યક્ત થયો છે…

‘હે ઇશ્વર, જે લલાટે લખ્યુ છે એ તો ભોગવવું જ પડે છે પણ આટલું તો તું ન જ કરતો. હજી જે બાળક સ્પર્શ દ્રારા પણ પોતાની માતાને ઓળખી શક્યું નથી એની માતાને છીનવી લઇને તું એને જગતનાં જંગલમાં એશિયાળું ન કરી મૂકતો. હજી જે સ્ત્રી પોતાનાં પતિને એકાંતમાં પણ સ્પર્શતા લજ્જા અનુભવતી હોય એનાં કંકણો નંદવાય ન જાય એટલું તો ધ્યાન રાખજે.’

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s