એરિક ફ્રોમનાં કેટલાક વિચારો… (તેમનાં The Sane Society પુસ્તકમાંથી)

#  પ્રાણીઓ કરતાં માણસ ગમે તેવી પરીસ્થિતીને અનુરૂપ થઇ જવાની લગભગ અનંત શક્તિઓ ધરાવે છે.

#  સમજબુધ્ધિ માણસ માટે આર્શિવાદરૂપ પણ છે અને શાપરૂપ પણ છે. તેને લીધે એ જ ઉકેલે એવી દ્રિધા ઉકેલવા માટે સતત મથ્યા કરે છે.

#  મિલનસારપણું એ માનવજીવનની એક આવશ્યકતા છે. માણસ એકલો રહી શકતો નથી. એણે પોતાનાં માનવબંધુઓ સાથે સંબંધ રાખવો જ પડે છે. જે વ્યક્તિ આ રીતે અન્ય વ્યક્તિઓ સાથે સંબંધ ન બાંધી શકે તે અહંકેન્દ્રિ બને છે. આ અહંકેન્દ્રિતા બધા જ તીવ્ર માનસિક રોગોનું મુખ્ય લક્ષણ છે.

#  જેમ માણસની શારીરિક જરૂરિયાતો ન સંતોષાય તો તે મૃત્યુ પામે છે, તેમ માણસની માનસિક જરૂરિયાતો ન સંતોષાય તો તેનાંમાં માનસિક અસ્થિરતા જન્મે છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s