મધરાતે મેં તમને એટલા માટે જગાડ્યા કે… – ખલિલ જિબ્રાન

મધરાતે મેં તમને એટલા માટે જગાડ્યા કે બહાર સૃષ્ટિ ચાંદનીમાં નાહી રહી હતી અને નિરભ્ર આકાશમાં સોળે કળાએ શશી ખીલી રહ્યો હતો. પ્રકૃતિનું આ સૌદર્ય અર્થહીન હોતું નથી. કોઇક દિલ એવું હોય છે, જે એ પળ પકડે છે, અને હંમેશ માટે જાગી જાય છે. કોઇક દિવસ કોઇક આ સૌદર્ય સાચી રીતે જોશે, એ ધારણાથી તો પ્રકૃતિ સૌદર્ય વરસાવતી હોય છે. એટલા માટે જ મેં તમને મધરાતે જગાડ્યા, પણ તમે તો તમારી ઊંધમાંથી જાગીને એમ જ બોલ્યા કે ‘ચોર ક્યાં છે?’ અને પછી બેબાકળા ઊઠીને તમે એ ચોરને શોધવા માંડ્યા! તમને આવા અદ્શ્ય દુશ્મનની શોધમાં જોઇને મને હસવું આવ્યું અને મને થયું કે, ‘શત્રુ બહાર નથી, અંદર જ છે.’ – ખલિલ જિબ્રાન

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s