One Linears…Quotation

પાપ જ્યાં સુધી પરિપક્વ નથી થતાં ત્યાં સુધી મીઠાં લાગે છે, પરંતુ પક્વ થતાં જ કડવા લાગે છે. – બુધ્ધ

મન, મન અને મન. આ જ છે આદિ અને આ જ છે અંત. માણસનાં જીવનની ગુણવતાનો આધાર જેટલો મન પર છે એટલો કશાં પર નથી. – બૌધ્ધ ધમ્મપદ

તમે શું વાંચો છો એ મને કહો. તો હું કહી શકું કે તમે કોણ / કેવાં છો. – ફ્રાંસવાસ મોરિયાક

વર્તમાન દ્રષ્ટિ તમને મળી જાય તો ભૂતકાળની અને ભવિષ્યની દુનિયા તમારી નજર સામે જ ખડી થઇ જાય છે. – એમર્સન

જે શ્રીમંત માણસમાં ગરીબ જેવી નમ્રતા અને જે ગરીબ માણસમાં શ્રીમંત જેવું હદય વસ્યું છે તેઓનાં પર પરમાત્માનાં આર્શિવાદ સદાય વરસતા રહે છે. – શેખ સાદી

જે મને જીતશે તેને પણ હું હઠીલો દુશ્મન તો લાગીશ જ. – બાયરન

સ્ત્રી વનને પણ રાજમહેલ બનાવી શકે છે. – રામાયણ

નિર્ભય રહીને સૂકો રોટલો ખાવો સારો, પણ ભયભીત રહીને સોનાનો કોળીયો ખાવો ખોટો. – ઇસપ

માણસની આકરામાં આકરી મુશ્કેલીઓ ત્યારે શરૂ થાય છે જ્યારે તે મનફાવે તેમ વર્તી શકે તેમ હોય છે. – ટી.એચ.હ્કસલે

બદમાશીથી સંપતિ મેળવવી એ સહેલી વાત છે, પણ સદગૃહસ્થીની રીતે તેને ખર્ચી નાખવી, એ વધુ અઘરૂ છે. – કોલ્ટન

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s