મનોવિજ્ઞાનનાં પિતા એવા Sigmund Freudની વાત.

Sigmund Freudનો જન્મ 6 May 1856નાં રોજ ઓસ્ટ્રિયાનાં એડ્રિયાટિક સમુદ્રકિનારે એક ગામમાં થયો હતો. તેને જળચરોની શરીરરચના જાણવામાં રસ હતો. ખાસ તો નર જળચરોનાં વૃષણની રચના જાણવા માટે તે શસ્ત્રક્રિયા કરતો રહેતો, પણ આ ક્ષેત્રે તે સફળ થયો ન હોવાથી બાદમાં તે માણસનાં મગજ વિશે સંશોધન કરવા લાગેલ અને તેમાં તેને ખુબ જ રસ પડતો પણ એમાં ક્યાંય મનોચિકિત્સાની વાત જ ન હતી. માનવ મગજની રચના વિશે તે જાણવા પ્રયત્ન કરતો. ઇ.સ.૧૮૮૦માં તે માર્થા બનોઇઝ નામની યુવતીનાં પ્રેમમાં પડ્યો અને નિષ્ફળતા મળેલ. એ વખતે તેની પાસે મિલ્કત, નોકરી કે સારી કમાણી ન હોવાથી આવક માટે મજબુરીથી મનોવૈજ્ઞાનિક અભ્યાસ છોડીને તે રોગીઓની સારવાર કરતો, તેમાં પણ તેને નિષ્ફળતા મળેલ. આ સમયે તે કોકેન પણ લેતો. આખરે કોઇ વિકલ્પ ન હોઇ ફરીથી તેણે મનોચિકિત્સા ચાલુ કરી દીધેલ. આ વખતે તેનો ધંધો બરાબર જામ્યો. એ પછી ઇ.સ.૧૯૦૦માં તેણે The Interpretation of Dreams પુસ્તક લખ્યુ અને એ દ્રારા તે પ્રસિધ્ધિ પામ્યો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s