એક વાક્યો…

તમારી જીંદગી તમે જ જીવો, કારણ કે તમારૂ મરણ પણ તમારૂ જ છે. – લેટિન કહેવત

જરાક બુધ્ધિવાળા મૂર્ખ સૌથી વધુ તકલીફ આપે છે. – ફ્રેંચ કહેવત

ઇશ્વર ગરીબોને પ્રેમ કરે છે, પણ મદદ પૈસાદારોને કરે છે. – ચંદ્રકાંત બક્ષીનાં એક લેખનું ટાઇટલ

જો પહેલું બટન ખોટુ દેવાય તો બધા જ બટન ખોટા લાગવાનાં. – જર્મન કહેવત

સદવર્તનનાં સંદર્ભમાં એક જર્મન કહેવત છે: હાથમાં હેટ રાખીને માણસ વિશ્વમાં આગળ વધી શકે છે.

માછલી અને મહેમાન ત્રણ દિવસ પછી ગંધાવા લાગે છે. – અમેરિકન કહેવત

જોયા વિના કશું આરોગશો નહિં અને વાંચ્યા વિના કદિ હસ્તાક્ષર કરશો નહિં.’ – સ્પેનીશ કહેવત

ત્રણ માણસો એક વાતને ખાનગી રાખી શકે છે. જો તેમાનાં બેનાં મૃત્યુ થઇ ગયા હોય તો. – બેન્જામિન ફ્રેંકલિન

હું માત્ર એટલું જ ઇચ્છુ છું કે પ્રથમ તમે સ્થિર અને સ્વપરીચિત થાઓ. – એમર્સન

જે એક સારૂ વિદ્યાલય ખોલે છે એ એક જેલ બંધ કરી રહ્યો છે એમ સમજવું. – વિકટર હ્યુગો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s