થોડાક વાક્યો – દીપમોતીનાં વાંચકો માટે…

‘માણસ નિષ્ફળ ત્યારે જાય છે જ્યારે તે વિકાસને બદલે ફળ ઝંખે છે.’ – ધૂમકેતુ

‘જીવનમાં ઘણાં સાદા નિયમો Schoolમાં નહિં પરંતુ ડાહ્યા માણસો પાસેથી શિખવાના હોય છે.’ – કાંતિ ભટ્ટ

મારે જો નીતિ વિષયક પુસ્તક લખવાનું હશે તો એ એકસો પાનાનું હશે અને નવ્વાણુ પાના કોરા હશે. છેલ્લા પાના પર હું લખીશ, ‘હું ફક્ત એક જ ધર્મ સમજુ છું, પ્રેમ કરવાનો.’ – આલ્બેર કામુ

વિશ્વમાં એકપણ બાળક દુખીયારુ હોય ત્યાં સુધી એકેય શોધ મહાન નથી કે એકેય પ્રગતિ અસાધારણ નથી. – આઇન્સ્ટાઇન

’હું ધારૂ છું કે કોઇપણ લેખક માટે સૌથી ખરાબ વસ્તુઓ છે – શરાબ અને વખાણ.’ – અંગ્રેજ લેખક લેન ડેઇટન

’મારા માટે પ્રકૃતિ સિવાય અન્ય કોઇ નિયમ ધર્મરૂપ હોય શકે જ નહિ.’ – એમર્સન

‘જો તમે વર્ષનો વિચાર કરતાં હો તો દાણા વાવો, દાયકાનો વિચાર કરતાં હો તો વૃક્ષ વાવો, અને સદીનો વિચાર કરતાં હો તો લોકોને ઉતમ શિક્ષણ આપો.’ – ચીની કહેવત

‘માણસ કોઇ ધર્મમાં માનતો ન હોવા છતાં તે નીતિમય જીવન જીવતો હોય શકે છે.’ – નેપોલિયન

‘મિત્રની સાથે એવું વર્તન રાખજો કે જાણે કદિક એ તમારો દુશ્મન બનવાનો હોય, દુશ્મનની સાથે એવું કે જાણે કદિક એ તમારો મિત્ર બનવાનો હોય.’ – સીડની હેરિસ

’મને નથી લાગતું કે પરાક્રમ ફક્ત પર્વત ચડવામાં જ હોય છે. પરાક્રમ સર્વત્ર હોય છે. વેપાર, શિક્ષણ, રાજકારણ. પડકાર બધે જ મળતા રહે છે.’ – હિલેરી (એવરેસ્ટ વિજેતા પર્વતારોહક)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s