શોધક વોલ્ટર હન્ટનાં કમનશીબ…

સિલાઇ મશીનનો શોધક વોલ્ટર હન્ટ અમેરિકન હતો.

આ વ્યક્તિએ સૌ પ્રથમ ઇ.સ. ૧૮૩૩માં સિલાઇ મશીન બનાવ્યું હતું અને પૈસાની ભીડને કારણે તેણે તેનાં પેટન્ટ હક માત્ર ૫૦ ડોલરમાં જ્યોર્જ એરોસ્મિથ નામની વ્યક્તિને વેચી દીધેલ. આ જ્યોર્જ એરોસ્મિથે થોડો નફો લઇ પોતે મેળવેલા પેટન્ટ હક આઇઝેક સિંગર નામની વ્યક્તિને વેચી દીધા. એ પછી સિંગરની કંપનીએ સિલાઇ મશીનનું ઉત્પાદન અને વેચાણમાંથી એ સમયે ૧,૩૦,૦૦,૦૦૦ ડોલરની કમાણી કરી હતી.

આ જ વોલ્ટર હન્ટ સેફ્ટીપીનનો પણ શોધક હતો. તેનાં ઉપર એ વખતે પણ ૧૫ ડોલરનું દેવુ હોવાથી તેણે તેનાં પેટન્ટ હક પણ તેનાં મિત્રને માત્ર ૧૦૦ ડોલરમાં વેચી દીધેલ. તેનો મિત્ર આ જ સેફ્ટીપીનનાં ઉત્પાદન-વેચાણમાંથી એ વખતે સાત લાખ ડોલર કમાયો હતો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s