વિશ્વની મહાન કવિયત્રી Sylvia Plath જર્મન પિતાની પુત્રી હતી

વિશ્વની મહાન કવિયત્રી (Sylvia Plath (October 27, 1932 – February 11, 1963)) જર્મન પિતાની પુત્રી હતી. અમેરિકામાં વર્ષો ગાળ્યા પછી ઇંગ્લેંડ રહેવા ગઇ હતી. અમેરિકન સમાજમાં જે ખાલીપણું અનુભવાય છે તેનાંથી ઉબકી જઇને તેણે ત્રણ વાર આત્મહત્યાનો પ્રયાસ કરેલ ને છેલ્લીવારનાં પ્રયાસમાં મૃત્યુ પામી હતી. તે કહેતી: ‘હું આ ગાલીચ સમાજને સહન જ કરી શકતી નથી. અહિં ભવિષ્યનાં પોલીસો જન્મે છે જે સડકો પર સબડતા, દર્દમાં કણસતા આદમીઓને શરાબી સમજે છે. પોલીસો એમનાં ખીલા જડેલા બૂટોની ઠોકરોથી આ ભોળા લોકોની કતલ કરીને એવું કહેતા ફરે છે કે એ તો બૂટ મારીને અમે એ લોકોને ભાનમાં લાવવા માંગીએ છીએ.’… ‘અહિં પ્રેમ પણ દેખાડવાની ચીજ છે.’ … ‘ન્યુયોર્કની નિયોન લાઇટનાં ઝગમગાટે માણસનાં ભીતરનાં દીવાને હોલવી નાખ્યો છે.’… અહિંની હવા જાણે બધું ખરીદવા માટે છે.’ વગેરે, વગેરે…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s