રાજકિય સંબંધિત અવતરણો…

શાંતિથી જીવવા માંગો છો? તો લોકપ્રિયતાથી બચો. – અબ્રાહમ લિંકન

તમે પરાજીત થાવ એની મને ચિંતા નથી, પણ એ દશામાં નિરાશ થઇને બેસી જાવ તેની મને ચિંતા છે. – અબ્રાહમ લિંકન

લોકો ફક્ત બે લીવરથી જ ચાલે છે. ભય અને સ્વાર્થ. – નેપોલિયન

અરાજકતા એ સરમુખત્યારી સ્થાપવાનું પહેલુ પગલુ છે. – નેપોલિયન

સફળ ક્રાંતિકારી રાજકિય નેતા કહેવાય છે/બની જાય છે, અસફળ ક્રાંતિકારી અપરાધી ગણાય જાય છે. – એરિક ફ્રોમ

પ્રગતિ/વિકાસની કોઇ સીમારેખા નથી હોતી, કારણ કે માણસની કલ્પનાશક્તિ અને કુતુહલવૃતિની પણ કોઇ સીમા નથી હોતી. – રોનાલ્ડ રેગન (અમેરિકન પ્રમુખ)

આપણે એવા સમાજની રચના કરવાની છે જેમાં શક્તિશાળી ન્યાયી હોય અને નિર્બળો સલામત હોય. – જહોન એફ. કેનેડી

હું આશાવાદી છું, કારણ કે નિરાશાવાદી થવાથી કોઇ લાભ નથી. – ચર્ચિલ

જુલ્મીનું મૃત્યુ થતાં તેનાં શાશનનો અંત આવે છે. શહીદનું મૃત્યુ થતાં શાશનનો પ્રારંભ થાય છે. – કિર્કગાર્ડ

મોટાભાગનાં લોકો કોઇની તરફેણમાં નહિ, પણ કોઇની વિરૂધ્ધમાં મત આપતા હોય છે. – ફ્રાંસિસ એડમ્સ

જે બીજાઓને સતા ઉપર બેસાડવા માટે નિમિત બને છે (મદદ કરે છે) તેની પોતાની સતાનો નાશ થાય છે. – મેકિયાવેલી

તત્કાળ યુધ્ધને ટાળવા દુશ્મન તરફથી કરવામાં આવતાં ઉત્પાતને વકરવા દેવાય નહિ, કારણ કે યુધ્ધ ટાળી શકાતું નથી. માત્ર સામા પક્ષનાં લાભમાં મોકૂફ રાખી શકાય છે. – મેકિયાવેલી

તમારી પાસે સારૂ લશ્કર હોય તો તમે સહેલાઇથી સોનુ મેળવી શકો છો, પણ સોનાથી સારા લશ્કર ખરીદી શકાતા નથી. – મેકિયાવેલી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s