પોલો કોએલોનાં વિચાર અંશો…

ભલે આપણે લોકોને સાંભળવું ન ગમે પણ સત્ય એ જ છે કે આપણે બધા એક તીર્થયાત્રા પર જઇ રહ્યાં છીએ અને આપણી મંઝીલ મૃત્યુ છે.

દરેક એવું કાંઇક જે એકવાર થાય છે, બીજીવાર નથી થઇ શકતું. પણ જે કાંઇ બીજીવાર થાય છે તે ચોક્કસપણે ત્રીજીવાર પણ થઇ શકશે.

દુનિયામાં કોઇપણ, કાંઇપણ પૂરેપૂરી રીતે ખોટુ(ગલત) નથી હોતું.

હદય એ ઉપયોગ કરવાની/વાપરવાની વસ્તુ છે, તિજોરીમાં રાખવા માટેની નહિ.

માણસનાં અસ્તિત્વને ન સમજવું એ મોટામાં મોટુ પાપ છે.
આ જ વાતનો પડઘો પોલો કોએલોની નવલકથા ‘The Winner Stands Alone’માં પડે છે. દરેક માણસની એક દુનિયા હોય છે. કથાનું મુખ્ય પાત્ર જ્યારે જ્યારે હત્યા કરે છે ત્યારે લેખક એ માણસનાં મૃત્યુને એક વિશ્વનો અંત આવ્યો એમ લખે છે.

જિંદગીમાં તમારી પાસે બે વિકલ્પ હોય છે. રસ્તો શોધવો, રસ્તો બનાવવો.

તમારા ઝખમો, પીડાઓને એ અનુમતિ ક્યારેય ન આપો કે એ તમને કોઇ બીજા જ માણસ(શખ્સ)માં બદલી નાખે.

વીર બનો અને જોખમો ઉઠાઓ. કાંઇ નહિ થઇ શકે તો પણ ઓછામાં ઓછુ તમે અનુભવોથી સમૃધ્ધ તો થશો.

યાદ રાખો! તમે સમયને વેંચી તો શકશો, પરંતુ એ સમયને ફરીથી ક્યારેય ખરીદી નહિ શકો.

જ્યારે તમે પિડિત કે લાચારની જેમ વ્યક્ત થાઓ છો ત્યારે તમારી સાથે પણ એવો જ વ્યવહાર થાય છે.

Advertisements

One thought on “પોલો કોએલોનાં વિચાર અંશો…

  1. દરેક એવું કાંઇક જે એકવાર થાય છે, બીજીવાર નથી થઇ શકતું. પણ જે કાંઇ બીજીવાર થાય છે તે ચોક્કસપણે ત્રીજીવાર પણ થઇ શકશે.

    તમારા ઝખમો, પીડાઓને એ અનુમતિ ક્યારેય ન આપો કે એ તમને કોઇ બીજા જ માણસ(શખ્સ)માં બદલી નાખે.

    સત્ય, સત્ય, સત્ય… બીજું કૈં જ નહીં.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s