દસ કહેવતો

નકટાને નાક નહિં ને નફ્ફટને શાપ નહિં. – ગુજરાતી

આંધળો ઓકે ને દસને રોકે – ગુજરાતી

ગૃહિણીનું કામ ક્યારેય પુરૂ થતું નથી. – આઇરિશ

મુલાયમ શબ્દો વાપરો અને સખત દલીલો કરો. – અંગ્રેજી

હદ બહારની કોઇપણ વસ્તુ ઝેર છે. – અંગ્રેજી

જે સત્ય બોલતો નથી એ મારૂ બોલેલુ સત્ય સ્વીકારતો નથી. – કન્નડ

જેની આંખમાં ભૂખ છે એનું પેટ ક્યારેય ભરાશે નહિં. – અરબી

જેની માથે દેવુ નથી એ પૈસાદાર છે. – હંગેરિયન

તમે કોઇને થોડા પૈસા આપ્યા હોય અને તે ભાગતો ફરે તો સમજવું કે સસ્તામાં પતી ગયું. – યહૂદી

બાપની કિંમત મૃત્યુ પછી અને નમકની કિંમત ખતમ થઇ ગયા પછી. – તામિલ

Advertisements

3 thoughts on “દસ કહેવતો

  1. તમે કોઇને થોડા પૈસા આપ્યા હોય અને તે ભાગતો ફરે તો સમજવું કે સસ્તામાં પતી ગયું. – યહૂદી

    બાપની કિંમત મૃત્યુ પછી અને નમકની કિંમત ખતમ થઇ ગયા પછી. – તામિલ

    બહુ જ સરસ–અને સાચી વાત.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s