કેટલીક કહેવતો…..

જે બીનજરૂરી વસ્તુઓ ખરીદે છે, તેને જરૂરી વસ્તુઓ વેચવાનો વારો આવે છે. – જાપાનીઝ

સમજદારી અનુભવમાંથી આવે છે અને અનુભવ સમજદારી ન હોવાથી આવે છે. – રશિયન

ગુસ્સામાં રાડો પાડનારથી ડરવાની જરૂર નથી, જે ગુસ્સે થયાં પછી ન બોલે એનાથી જરૂર સંભાળજો. – રશિયન

જે તમારી હાજરીમાં તમારાથી ડરે છે તે તમારી ગેરહાજરીમાં તમને ધિક્કારે છે. – અંગ્રેજી

પતન પહેલા ધમંડ આવી જાય છે. – અંગ્રેજી

બુડ્ઢો વૈધ અને જુવાન જોષી બંને સરખા. – ગુજરાતી

પૈસાદારની બકરી મરે તે ગામ જાણે, ગરીબની દિકરી મરી તે કોઇ ન જાણે. – ગુજરાતી

ભૂંડાનાં દોસ્ત ઘણાં ને ભલાનાં દુશ્મન ઘણાં. – ગુજરાતી

પોતે પસંદ કરેલા ધણી કરતાં પોતાને પસંદ કરનાર ધણી વધારે સારો. – અરબી

તરબૂચની બીજ, પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડો કરાવી શકે છે. – ફારસી

મૂર્ખ દિકરાઓ કુટુંબને બરબાદ નથી કરતાં, એ કામ તો વધુ પડતા ડાહ્યા દિકરાઓનું જ હોય છે. – ચીની

બેવકૂફ (મૂર્ખ)ને રહસ્ય બતાવો, એ છાપરે જઇને પોકારશે. – હિન્દી

ન બોલાયેલા શબ્દોનાં તમે માલિક છો અને બોલાયેલા શબ્દોનાં ગુલામ. – અરબી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s