સાત સુવિચારો

માણસની બધી ઇચ્છાઓમાંથી જો અડધી પણ પ્રૂર્ણ થઇ જાય તો એની મુશ્કેલીઓ બમણી થઇ જવાની. – બેન્જામીન ફ્રેંકલીન

કાયદો ગુનાને શોધી શકે છે, પણ મિટાવી શકતો નથી. – મિલ્ટન

માણસ જ્યારે ખોટો હોય અને તેને એ કબૂલ કરવું ન હોય ત્યારે એ હંમેશા ગુસ્સે થવાનો. – હેલિ બર્ટન

નાણાંથી તમે બદલાતા નથી, પણ તમારી આજુબાજુનાં માણસો બદલાઇ જાય છે. – બિલ ગેટ્સ

બુદ્ધિથી પૈસાદાર બની શકાય છે, પણ પૈસાથી બુદ્ધિશાળી બની શકાતું નથી. – રૂમાગો

પ્રસંશા એને નથી મળતી જે એની શોધમાં હોય છે. – રિ રોલજે

લગ્નજીવનની સફળતા યોગ્ય વ્યક્તિ મેળવવામાં નથી, યોગ્ય વ્યક્તિ થવામાં છે. – લીંબેડ વુડ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s